આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

દેદિયાસણ ખાતે સરપંચ હરીશભાઇ પરમાર, ઉપ સરપંચ કમશીભાઇ રબારી તથા જીલ્લા ડેલીકેટ જશોદાબેન પટેલ ની ઉપસ્થિતિમાં ર૬મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે દેદીયાસણ ગામની દીકરી સુથાર આરતીબેન ગાંડાલાલ કે જેમજે ઉચ્ચ અભ્યાસ કરી ગામનું નામ રોશન કેરલ છે તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર ઉજવણીનું આયોજન દેદીયાસણ પ્રાથમિક શાળામાં કરાયુ હતુ. આ પ્રસંગે શાળાના આચાર્ય સુથાર શમિષ્ઠાબેન રાવલ, શાળાના શિક્ષકો, વિધાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

23 Oct 2020, 3:10 AM (GMT)

COVID-19 Global Stats

42,149,509 Total Cases
1,144,835 Death Cases
31,265,623 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code