મહેસાણાના દેદીયાસણ ખાતે ર૬ મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ
અટલ સમાચાર,મહેસાણા દેદિયાસણ ખાતે સરપંચ હરીશભાઇ પરમાર, ઉપ સરપંચ કમશીભાઇ રબારી તથા જીલ્લા ડેલીકેટ જશોદાબેન પટેલ ની ઉપસ્થિતિમાં ર૬મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે દેદીયાસણ ગામની દીકરી સુથાર આરતીબેન ગાંડાલાલ કે જેમજે ઉચ્ચ અભ્યાસ કરી ગામનું નામ રોશન કેરલ છે તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર ઉજવણીનું આયોજન દેદીયાસણ પ્રાથમિક શાળામાં કરાયુ હતુ. આ
Jan 26, 2019, 13:56 IST
અટલ સમાચાર,મહેસાણા
દેદિયાસણ ખાતે સરપંચ હરીશભાઇ પરમાર, ઉપ સરપંચ કમશીભાઇ રબારી તથા જીલ્લા ડેલીકેટ જશોદાબેન પટેલ ની ઉપસ્થિતિમાં ર૬મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે દેદીયાસણ ગામની દીકરી સુથાર આરતીબેન ગાંડાલાલ કે જેમજે ઉચ્ચ અભ્યાસ કરી ગામનું નામ રોશન કેરલ છે તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર ઉજવણીનું આયોજન દેદીયાસણ પ્રાથમિક શાળામાં કરાયુ હતુ. આ પ્રસંગે શાળાના આચાર્ય સુથાર શમિષ્ઠાબેન રાવલ, શાળાના શિક્ષકો, વિધાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.