ચકચાર@અંબાજી: લોકડાઉન વચ્ચે ગબ્બર પાસે યુવકની લાશ મળી
અટલ સમાચાર, અંબાજી કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે અંબાજીમાં આશાસ્પદ યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ગતમોડી રાત્રે ગબ્બર પાસેથી યુવકની લાશ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના બાદ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જીલ્લાના
Apr 21, 2020, 10:38 IST

અટલ સમાચાર, અંબાજી
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે અંબાજીમાં આશાસ્પદ યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ગતમોડી રાત્રે ગબ્બર પાસેથી યુવકની લાશ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના બાદ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના અંબાજીમાં ગતમોડી રાત્રે એક યુવકની લાશ મળી આવી હતી. લોકડાઉનની સ્થિતિ વચ્ચે આશાસ્પદ યુવકની લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં યુવકનું નામ રમેશ બધાજી ઠાકોર હોવાનું માનવામાં આવી રહ્યુ છે. મૃતક યુવકની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હોવાથી અંદાજીત બે-ત્રણ દિવસ પહેલા તેનું મોત થયાનું માનવામાં આવી રહ્યુ છે.