ચકચાર@અમીરગઢ: હત્યા કરેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા હડકંપ

અટલ સમાચાર, અમીરગઢ અમીરગઢ તાલુકાના ગામેથી અજાણ્યા શખ્સની લાશ મળતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સમગ્ર બાબતે અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગામે અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી
 
ચકચાર@અમીરગઢ: હત્યા કરેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા હડકંપ

અટલ સમાચાર, અમીરગઢ

અમીરગઢ તાલુકાના ગામેથી અજાણ્યા શખ્સની લાશ મળતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સમગ્ર બાબતે અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ચકચાર@અમીરગઢ: હત્યા કરેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા હડકંપ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગામે અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સ્થાનિકો યુવકની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અમીરગઢ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.