ચકચાર@પાંથાવાડા: લોકડાઉનમાં પરિણિતાએ સીપુ ડેમમાં ઝંપલાવી જીંદગી ટુંકાવી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ લોકડાઉનની વચ્ચે પાંથાવાડામાં પરિણિતાએ અગમ્ય કારણોસર સીપુ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મહિલા દાંતીવાડા પંથકની હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ પાંથાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર
 
ચકચાર@પાંથાવાડા: લોકડાઉનમાં પરિણિતાએ સીપુ ડેમમાં ઝંપલાવી જીંદગી ટુંકાવી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉનની વચ્ચે પાંથાવાડામાં પરિણિતાએ અગમ્ય કારણોસર સીપુ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં મહિલા દાંતીવાડા પંથકની હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ પાંથાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@પાંથાવાડા: લોકડાઉનમાં પરિણિતાએ સીપુ ડેમમાં ઝંપલાવી જીંદગી ટુંકાવી

બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડાના સીપુ ડેમમાં પરિણિત મહિલાએ ઝંપલાવી આપઘાત કરી લીધાનું સામે આવ્યુ છે. દાંતીવાડા તાલુકાના મહુડીખેડા ગામની મહિલાએ અગમ્ય કારણોસર આ પગલું ભર્યુ હતુ. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. પોલીસે મૃતકની લાશને પાંથાવાડા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.