ચાંગા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
આજરોજ તા.21/12/2018ના રોજ કાંકરેજ તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ ચાંગા મુકામે યોજાયો હતો. જેમાં કાંકરેજ મામલતદાર સજનસિંહ ચૌહાણ, કાંકરેજ ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી, નાયબ મામલતદાર બાબુભાઇ જોષી, મામલતદાર કચેરી તાલુકા, પંચાયત કચેરી, આરોગ્ય વિભાગ તથા સ્ટાફે હાજર રહ્યો હતો. તેમજ સેવાસેતુ કાર્યક્રમમાં લોકઉપયોગી કામગીરી ઉપર અધિકારીઓએ માર્ગદર્શન પુરુ પાડેલ. ઉપસ્થિત ગ્રામજનોના પ્રશ્નોના નિકાલનું ત્વરિત નિરાકરણ કરવાનું હૈયાધારણા આપી
Dec 21, 2018, 22:47 IST

આજરોજ તા.21/12/2018ના રોજ કાંકરેજ તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ ચાંગા મુકામે યોજાયો હતો. જેમાં કાંકરેજ મામલતદાર સજનસિંહ ચૌહાણ, કાંકરેજ ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી, નાયબ મામલતદાર બાબુભાઇ જોષી, મામલતદાર કચેરી તાલુકા, પંચાયત કચેરી, આરોગ્ય વિભાગ તથા સ્ટાફે હાજર રહ્યો હતો. તેમજ સેવાસેતુ કાર્યક્રમમાં લોકઉપયોગી કામગીરી ઉપર અધિકારીઓએ માર્ગદર્શન પુરુ પાડેલ. ઉપસ્થિત ગ્રામજનોના પ્રશ્નોના નિકાલનું ત્વરિત નિરાકરણ કરવાનું હૈયાધારણા આપી હતી.