આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ચાણસ્મા

પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલા રામજી મંદિરનો આઠમનો તેમજ મંદીરને સો વર્ષ થયા હોઈ ભગવાન રામનો ભવ્ય વરઘોડો ભગવાનની પાલખી સાથે નિકળયો હતો. જેમાં આખા ચાણસ્મા નગરના ભજન મંડળો, ડી.જે
સાથે જોડાયા હતા. આ પાલખી યાત્રાનો સમગ્ર શહેરના તમામ ભાવિક ભકતોએ ઉત્સાહભેર જોડાઈ લાભ લીધો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code