ચાણસ્માઃ “મહા” વાવાઝોડાની અસર, બપોર બાદ ભારે વરસાદ

અટલ સમાચાર, ચાણસ્મા પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં ત્રણ વાગ્યા પછી પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. આખા દિવસના ઉપવાસ બાદ બપોર પછી વરસાદી ઝાપટુ પડતા લોકોએ પણ ઠંડક અનુભવી હતી. સાડા ત્રણ વાગ્યે શરૂ થયેલો વરસાદ અડધો કલાક સુધી કરતા બજારમાં પણ પાણી પાણી ભરાઈ ગયું હતું. જ્યારે ખેડૂતોમાં પણ અફડા તફડી મચી જવા
 
ચાણસ્માઃ “મહા” વાવાઝોડાની અસર, બપોર બાદ ભારે વરસાદ

અટલ સમાચાર, ચાણસ્મા

પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં ત્રણ વાગ્યા પછી પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. આખા દિવસના ઉપવાસ બાદ બપોર પછી વરસાદી ઝાપટુ પડતા લોકોએ પણ ઠંડક અનુભવી હતી. સાડા ત્રણ વાગ્યે શરૂ થયેલો વરસાદ અડધો કલાક સુધી કરતા બજારમાં પણ પાણી પાણી ભરાઈ ગયું હતું.

ચાણસ્માઃ “મહા” વાવાઝોડાની અસર, બપોર બાદ ભારે વરસાદ

જ્યારે ખેડૂતોમાં પણ અફડા તફડી મચી જવા પામી હતી.  હવે તેમના પાકોનું શું થશે. ચાણસ્મા સહિત પંથકમાં વરસાદી ઝાપટું પડતાં ખરીફ પાકોમાં મોટુું નુકસાન થયું છે. ખેડૂતોના ચહેરા ઉપર ભારે ચિંતાના વાવડ જોવા મળ્યા છે. કપાસ, બાજરી, ગવાર જેવા પાકો હાથ માથી છુટી રહ્યા છે.