આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સાબરકાંઠા
ભિલોડા તાલુકાના ધોલવાણી ગામમાં અર્બુદા સમાજવાડીના પટ્ટાંગણમાં શ્રી ઉતર બારેશી આંજણા ચૌધરી સમાજનો 17મો સમુહ લગ્નોત્સવ તા.27/1/2019 ને રવીવારના રો 16 નવદંપતીઓ પ્રભુતામાં કુંમ-કુંમ પગલાં પાડશે તેમ આયોજકોએ જણાવ્યું હતું. ભિલોડા પટેલ સમાજ અર્બુદા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રી ઉત્તર બારેશી આંજણા ચોધરા સમાજ, પ્રમુખ, ઉપપ્રમુખ,મંત્રી, કારોબારી સભ્યો, ,સમુહ લગ્ન સમિતી, નવદંપતીઓના માતા-પિતા સહિત સામાજીક કાર્યકરો સમુહ લગ્નોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમુહ લગ્ન પ્રસંગે આશીર્વચન શ્રીમદ્દ રામજીબાપા, ધોલવાણી, મહંત કૃષ્ણપ્રસાદ સ્વામી, ટોરડા સ્વામીનારાયણ મંદીર સહિત સમાજના સેવાભાવી સામાજીક આગેવાનો નવદંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના છે.

27 Oct 2020, 5:52 AM (GMT)

COVID-19 Global Stats

43,777,856 Total Cases
1,164,520 Death Cases
32,182,568 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code