ચીનઃ આ કારણથી સુરત અને મુંબઈના ઉધોગપતિઓની અટકાયત થઈ

અટલ સમાચાર, ડેસ્ક ચીનમાં હીરાની દાણચોરીનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાણચોરી મામલે ચીનની એજન્સીએ રેડ પાડી છે. એન્ટિ સ્મગલિંગ બ્યુરો દ્વારા દરોડા કરવામાં આવે છે. જેમાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકારોની અટકાયત કરવામાં આવી છે. હીરા ઉદ્યોગકારોની ઓફિસો પણ બંધ કરાઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ચીનના સેન્ઝેન, પાન્યુ
 
ચીનઃ આ કારણથી સુરત અને મુંબઈના ઉધોગપતિઓની અટકાયત થઈ

અટલ સમાચાર, ડેસ્ક

ચીનમાં હીરાની દાણચોરીનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાણચોરી મામલે ચીનની એજન્સીએ રેડ પાડી છે. એન્ટિ સ્મગલિંગ બ્યુરો દ્વારા દરોડા કરવામાં આવે છે. જેમાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકારોની અટકાયત કરવામાં આવી છે. હીરા ઉદ્યોગકારોની ઓફિસો પણ બંધ કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચીનના સેન્ઝેન, પાન્યુ અને ગોંગઝાઇ પ્રાંતમાં રેડ પાડવામાં આવી હતી. 200થી વધુ ટ્રેડિંગની ઓફિસો પર દરોડા પડાયા હતા. ભારતીય, ચીની અને ઇઝરાયેલી વેપારીઓની અટકાયત કરાઈ છે. 200 જેટલા હીરાના વેપારીઓની આ મામલે અટકાયત થઈ છે. હોંગકોંગથી ચીનમાં હીરા લઇ ગયા બાદ હિસાબો જ રજૂ ન કરાતા આ પગલા લેવાયા છે.