આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

શહેરનો લીલો અને સુકો કચરો અને મૃત પશુ પણ અહીં ફેંકાતાં દુર્ગંધ ફેલાય છે. આ ડમ્પીંગ સાઈટ પર રોજેરોજ પાલનપુર શહેરના 14 વોર્ડમાંથી ડોર ટુ ડોર ઉઘરાવાતો અને સુકો અને લીલો કચરો એકસાથે ઠાલવવામાં આવે છે. મરેલા ઢોર પણ અહીં ફેંકવામાં આવતા હોવાથી ભારે દુર્ગંધ ફેલાય છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code