શહેરનો લીલો અને સુકો કચરો અને મૃત પશુ પણ અહીં ફેંકાતાં દુર્ગંધ ફેલાઈ
અટલ સમાચાર, પાલનપુર શહેરનો લીલો અને સુકો કચરો અને મૃત પશુ પણ અહીં ફેંકાતાં દુર્ગંધ ફેલાય છે. આ ડમ્પીંગ સાઈટ પર રોજેરોજ પાલનપુર શહેરના 14 વોર્ડમાંથી ડોર ટુ ડોર ઉઘરાવાતો અને સુકો અને લીલો કચરો એકસાથે ઠાલવવામાં આવે છે. મરેલા ઢોર પણ અહીં ફેંકવામાં આવતા હોવાથી ભારે દુર્ગંધ ફેલાય છે.
Jan 23, 2019, 16:27 IST

અટલ સમાચાર, પાલનપુર
શહેરનો લીલો અને સુકો કચરો અને મૃત પશુ પણ અહીં ફેંકાતાં દુર્ગંધ ફેલાય છે. આ ડમ્પીંગ સાઈટ પર રોજેરોજ પાલનપુર શહેરના 14 વોર્ડમાંથી ડોર ટુ ડોર ઉઘરાવાતો અને સુકો અને લીલો કચરો એકસાથે ઠાલવવામાં આવે છે. મરેલા ઢોર પણ અહીં ફેંકવામાં આવતા હોવાથી ભારે દુર્ગંધ ફેલાય છે.