આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના ભલગામ પ્રાથમિક શાળાની સપ્રાઇજ મુલાકાત બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન અને તેમની ટીમ દ્રારા સપ્રાઇજ ચેકીન કરવામા આવ્યું હતુ. કાંકરેજ તાલુકામાં 2017 માં ખારીયામાં પુર આવ્યા બાદ કેટલીક સ્કુલો ડેમેજ થઈ હતી. તો કેટલીક સ્કોલોમાં પુરનુ પાણી વધારે 7-10 ફુટ હોવાના કેટલીક સ્કુલોના રેકોઙ સહીત કોમ્પ્યુટર સહીત અનેક વસ્તુઓ નાસ પામી હતી. પણ તંત્ર દ્રારા કોય પગલા લેવાયા નથી તેમજ પુર ગસ્ત થયેલ સ્કુલો ઙેમેજ થવાથી કાટકોર, રૂની, જેવી શાળાઓના બાળકોને બહાર બેશવુ પડે છે. પણ તંત્ર રૂમો ફાળવવામા નીસફર ગયુ છે.

આજે ભલગ ગામ ખાતે જીલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન મતી લક્ષ્મીબેન તેમજ તેમની ટીમ દ્રારા અચાનક સપ્રાઇજ ચેકીન કયુઁ હતુ. તેમજ શાળાની તમામ માહિતી મેળવી હતી. તેમજ ખારીયા વિસ્તારની ઙેમેજ થયેલી સ્કુલોના રૂમો ઝડપી મળે તેના માટે પણ તેમને મિઙીયા સાથેની વાતમાં જણાવ્યુ હતુ. તેમજ સરકાર પર આકરા પ્રહારો કયાઁ હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code