આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજના રતનપુરા શિહોરી મોડેલ સ્કૂલમાં 7 માર્ચના રોજ ધો. 10ની બોર્ડ એક્ઝામ હોવાથી શાળામાં વિધાર્થીઓને બોલપેન ભેટ કરી હતી. અને વિદ્યાર્થીઓની એક્ઝામ સારી જાય તે માટે શાળામાં ઠાકોર અરવિંદ દવે, રમેશભાઈ તેમજ ડાભી ભરત દ્રારા બોલપેન વિતરણ કરી વિદ્યાર્થીઓને તેમના ઉજજવળ ભવિષ્ય શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code