કાંકરેજઃ તાલુકાની વડી કચેરીઓમાં સી.સી.ટી.વી. કેમેરાનો અભાવ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) બનાસકાંઠા મામલતદાર કચેરી, જન સેવા કેન્દ્ર, તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયતની વહીવટ કરતી કચેરીઓમાં સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે. જો સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવે તો સરકારનો સુઘડ અને વિકાસલક્ષી વહીવટી થઈ શકે છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સી.સી.ટી.વી કેમેરા છે. તો પછી વહિવટી કચેરીઓમાં કેમેરા કેમ નહી તે
 
કાંકરેજઃ તાલુકાની વડી કચેરીઓમાં સી.સી.ટી.વી. કેમેરાનો અભાવ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા મામલતદાર કચેરી, જન સેવા કેન્દ્ર, તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયતની વહીવટ કરતી કચેરીઓમાં સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે. જો સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવે તો સરકારનો સુઘડ અને વિકાસલક્ષી વહીવટી થઈ શકે છે.

કાંકરેજઃ તાલુકાની વડી કચેરીઓમાં સી.સી.ટી.વી. કેમેરાનો અભાવ

જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સી.સી.ટી.વી કેમેરા છે. તો પછી વહિવટી કચેરીઓમાં કેમેરા કેમ નહી તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

કાંકરેજઃ તાલુકાની વડી કચેરીઓમાં સી.સી.ટી.વી. કેમેરાનો અભાવ

સરકાર કરોડો રૂપિયા વિકાસ માટે વાપરે છે જ્યારે વહીવટકર્તાઓ ઉપર બાજ નજર સી.સી.ટી.વી કેમેરા રાખી શકશે. જેથી બનાસકાંઠા સમાહ કર્તા કાંકરેજ તાલુકાની કચેરીઓની ઝીણવટ ભરી તપાસ કરાવી સી.સી.ટી.વી નંખાવે તો લોકોને પડતી પારાવાર મુશ્કેલી જોઈ શકે. જેનું સરળ મુલ્યાંકન થઈ શકે તેવું શિક્ષિત લોકો ઈચ્છી રહ્યા છે.

કાંકરેજઃ તાલુકાની વડી કચેરીઓમાં સી.સી.ટી.વી. કેમેરાનો અભાવ

આ ઉપરાંત કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ પણ કરી શકે છે. આથી સીસીટીવી કેમેરા કાંકરેજ તાલુકાની કચેરીઓમાં લાગે તો સુલભ વહિવટ કરી શકાય તેવી કાંકરેજ જનતાની જીભે ચર્ચા ચાલી રહી છે.