કાંકરેજ: ઉંબરી પાસે બનાસ નદીના પુલ નીચેથી મુતદેહ મળ્યો

અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાનું અનુમાન: શિહોરી પોલીસે તપાસ હાથ ધરી અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠાના કાંકરેજ ઊંબરી ગામ પાસેથી પસાર થતી બનાસ નદીના પુલ પરથી એક મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી. લાશની ઓળખ થઈ ના હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત થતી વિગતો મુજબ કાંકરેજ ના ઉંબરી પાસે આવેલ બનાસ નદીના
 
કાંકરેજ: ઉંબરી પાસે બનાસ નદીના પુલ નીચેથી મુતદેહ મળ્યો

અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાનું અનુમાન: શિહોરી પોલીસે તપાસ હાથ ધરી

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ ઊંબરી ગામ પાસેથી પસાર થતી બનાસ નદીના પુલ પરથી એક મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી. લાશની ઓળખ થઈ ના હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત થતી વિગતો મુજબ કાંકરેજ ના ઉંબરી પાસે આવેલ બનાસ નદીના પુલ પાસેથી કોઈ અજાણ્યા 40 વષીઁય પુરુષનો મળો મુતદેહ મળી આવ્યો છે. આ મુતદેહ બે-ત્રણ દિવસની હોય તેવુ પ્રાથમિક તબક્કે લાગી રહ્યુ છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. શિહોરી પોલીસ જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી હતી. અને લાશનો કબ્જો લઈ પી.અેમ અથેઁ શિહોરી રેફલ હોસ્પીટ ખાતે લાવવામા આવેલ છે. લાશના જેના વાલીવારસોની પોલીસે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.