ટ્રાફિક પોલીસકર્મી વિરુદ્ધ દાદીગરીની ફરિયાદો મળી આવી
અટલ સમાચાર, પાટણ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ કર્મચારી કિશોરભાઈ દ્વારા લોકો સાથે અસભ્ય વર્તન કરવામાં આવે છે તે બાબતે મને અનેક રજૂઆતો મળી છે આ બાબતે અગાઉ એસ.પી તેમજ ટ્રાફિક પીએસઆઇ ને પણ મેં રજૂઆત કરી હતી પરંતુ કોઈ પગલાં લેવાયા નથી લોકો સાથે દાદાગીરી કરવામાં આવે તે યોગ્ય નથી.
Jan 25, 2019, 12:38 IST
અટલ સમાચાર, પાટણ
પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ કર્મચારી કિશોરભાઈ દ્વારા લોકો સાથે અસભ્ય વર્તન કરવામાં આવે છે તે બાબતે મને અનેક રજૂઆતો મળી છે આ બાબતે અગાઉ એસ.પી તેમજ ટ્રાફિક પીએસઆઇ ને પણ મેં રજૂઆત કરી હતી પરંતુ કોઈ પગલાં લેવાયા નથી લોકો સાથે દાદાગીરી કરવામાં આવે તે યોગ્ય નથી.