હારીજ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે આશાબેન ઠાકોરની વરણી
અટલ સમાચાર,પાટણ રાજય મહિલા કોંગ્રેસ પ્રમુખની સૂચના મળતાં પાટણ મહિલા કોંગ્રેસ પ્રમુખ ઘ્વારા હારીજ શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં હારીજ નગરપાલિકાના સદસ્ય આશાબેન મથુરજી ઠાકોરને શહેરમાં મહિલા પાંખના વડા બનાવવામાં આવ્યા છે. તેમની વરણી દરમ્યાન શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહીને શુભકામના પાઠવી હતી.
                                          Dec 24, 2018, 15:42 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,પાટણ
રાજય મહિલા કોંગ્રેસ પ્રમુખની સૂચના મળતાં પાટણ મહિલા કોંગ્રેસ પ્રમુખ ઘ્વારા હારીજ શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં હારીજ નગરપાલિકાના સદસ્ય આશાબેન મથુરજી ઠાકોરને શહેરમાં મહિલા પાંખના વડા બનાવવામાં આવ્યા છે. તેમની વરણી દરમ્યાન શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહીને શુભકામના પાઠવી હતી.

