Geniben Thakor
પ્રતિકાત્મક તસ્વીર
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વાવ

વાવ વિધાનસભા સીટ પરથી ચુંટાઇને કોંગ્રેસની ટીકીટ પર ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોરે ઉપમુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નિતિન પટેલને આડેહાથ લેતો વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહયો છે. ગેનીબેન ઠાકોર ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નિતિન પટેલને ગેંડા જેવા કહી કોંગ્રેસને કેડીડ ન મળે તે માટે વિકાસ કામોમાં રોડા બની ગયા હોવાનું જનતાને જણાવ્યું હતુ.

નોંધનીય છે કે, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર ભાજપના કદાવર નેતા અને પુર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીને હરાવ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code