કડી મહિલા કોલેજમાં બંધારણ દિવસ નીમિતે ઉજવણી
અટલ સમાચાર, મહેસાણા કડીની મણિબેન એમ.પી.શાહ મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ.યુનિટ વિભાગ દ્વારા તાજેતરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રિ.હિનાબેન પટેલે બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અધ્યાપકો દ્વારા પણ બંધરણ વિશેની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉલાશપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર એચ.એચ.પરમારે કર્યું હતું.
Jan 19, 2019, 17:22 IST

અટલ સમાચાર, મહેસાણા
કડીની મણિબેન એમ.પી.શાહ મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ.યુનિટ વિભાગ દ્વારા તાજેતરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રિ.હિનાબેન પટેલે બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અધ્યાપકો દ્વારા પણ બંધરણ વિશેની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉલાશપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર એચ.એચ.પરમારે કર્યું હતું.