રસોઇઃ વધેલા ભાતમાથી આ રીતે બનાવો તેના સ્વાદિષ્ટ પરાઠા

અટલ સમાચાર, ડેસ્ક ખાસ કરીને ઘણા લોકોના ઘરમાં રોજ ભાત બનાવવામાં આવે છે. પરંતુ ઘણી વખત તે ભાત-ખીચડી વધવા પર તેને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો તેને ફેંકવાની જગ્યાએ તમે આ વધેલા ભાત કે ખીચડીનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય વધેલા ભાત કે ખીચડીના પરાઠા બનાવવાની
 
રસોઇઃ વધેલા ભાતમાથી આ રીતે બનાવો તેના સ્વાદિષ્ટ પરાઠા

અટલ સમાચાર, ડેસ્ક

ખાસ કરીને ઘણા લોકોના ઘરમાં રોજ ભાત બનાવવામાં આવે છે. પરંતુ ઘણી વખત તે ભાત-ખીચડી વધવા પર તેને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો તેને ફેંકવાની જગ્યાએ તમે આ વધેલા ભાત કે ખીચડીનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય વધેલા ભાત કે ખીચડીના પરાઠા

બનાવવાની રીત .

સૌ પ્રથમ એક વાસણમાં ભાતને બરાબર મેશ કરી લો. હવે તેમા સોજી, દહીં અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમા લીલા મરચાં, જીરૂ, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી લો. હવે તેને મીડિયમ આંચ પર એક તવો ગરમ કરો. તેની ઉપર તેલ લગાવી ચીકણું કરી લો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવે તવો ગરમ થતા જ તૈયાર મિશ્રણ તવા પર ફેલાઇ દો અને તેને બન્ને તરફ બરાબર શેકી લો. તૈયાર છે ગરમા ગરમ વધેલા ભાતના પરાઠા જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. જેને તમે કેચઅપ કે ચટણી સાથે સર્વ કરી શકો છો