આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

બેસનના લાડુની ઈચ્છા રાખતાની કમી નથી. તહેવારના મૌસમના સિવાય પણ ભારતીય ઘરોમાં આ બાર મહીના સરળતાથી મળી જાય છે. ભારતતા દરેક ખૂણામાં લાડુને બનાવવાનો રીત જુદી છે પણ વગર કોઈ ફેરફાર કેટલાક લાડુ બનાવાય છે તેમાંથી એક છે બેસનના લાડુ આવો જાણીએ તેને બનાવવાની રીત.

સામગ્રી –

500 ગ્રામ કકરુ બેસન, 250 ગ્રામ ઘી, 300 ગ્રામ દળેલી ખાંડ, બે ચમચી ઈલાયચી પાવડર, થોડાક કાજુના ટુકડા.

બનાવવાની રીત –

એક કડાહીમાં ઘી ગરમ કરવા મુકો. બેસનને ચાળીને ઘી ની કઢાઈમાં નાખો અને સતત હલાવતા રહો. જ્યા સુધી બેસન સોનેરી રંગનુ ન દેખાય ત્યા સુધી હલાવો. પછી ગેસ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમા દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો. આ મિશ્રણના એકસરખા લાડુ બનાવી લો. જો લાડુ ન વળી શકતા હોય તો જ થોડુક દૂધ નાખો. દરેક લાડુ પર બદામનો ટુકડો લગાવી મુકો. આ લાડુ 10 દિવસ સુધી સારા રહે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code