રસોઇઃ શીતળા સાતમે ઠંડી પરંતું પ્રિય વાનગી બનાવવાનું અહીં જાણો
અટલ સમાચાર, (કિરણબેન ઠાકોર) ગૃહિણીઓ આજે રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવવા લાગી જશે. જેમાં થેપલા, બાજરીના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને મિષ્ઠાન. કઇ વાનગીઓ બનાવવીઃ- રાંધણ છઠ સ્પેશલ રેસીપી – બાજરીના વડા રાંધણ છઠ સ્પેશલ
                                          Aug 21, 2019, 17:38 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, (કિરણબેન ઠાકોર)
ગૃહિણીઓ આજે રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવવા લાગી જશે. જેમાં થેપલા, બાજરીના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને મિષ્ઠાન.
કઇ વાનગીઓ બનાવવીઃ-
રાંધણ છઠ સ્પેશલ રેસીપી – બાજરીના વડા

રાંધણ છઠ સ્પેશલ – સ્વાદિષ્ટ મેથીના થેપલા

રાંધણ છઠ સ્પેશલ રેસીપી – ભરેલાં ભીંડાં
 સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી – મેથીના ઢેબરા પુરી
 મીઠી ફરસી પુરી
રાંધણ છઠ સ્પેશલ રેસીપી- ગુજરાતી પાત્રા રેસીપી


