રસોઇઃ સાદી અને સરળ રીતે કોરોનામાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પાત્રા

અટલ સમાચાર, ડેસ્ક કેટલા લોકો- 4 માણસ માટે તૈયારીમાં સમય- 10 મિનિટ રાંધવામાં સમય- 25 મિનિટ અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સામગ્રી- 10 નંગ અળવીના પાન પેસ્ટ માટે – 3 કપ ચણાનો લોટ 1 ચમચી આદુમરચાની પેસ્ટ 1 ચમચી હળદર 1 ચમચી લાલ મરચું 1/2 ચમચી હિંગ સ્વાદ અનુસાર મીઠું 3/4 ગોળ
 
રસોઇઃ સાદી અને સરળ રીતે કોરોનામાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પાત્રા

અટલ સમાચાર, ડેસ્ક

કેટલા લોકો- 4 માણસ માટે
તૈયારીમાં સમય- 10 મિનિટ
રાંધવામાં સમય- 25 મિનિટ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી-

10 નંગ અળવીના પાન
પેસ્ટ માટે –
3 કપ ચણાનો લોટ
1 ચમચી આદુમરચાની પેસ્ટ
1 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
3/4 ગોળ
1 લીંબુ
2 ચમચી તેલ
વઘાર માટે – 3 ચમચા તેલ , રાઇ ,તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ
ગાર્નિશ માટે- છીણેલું નારિયલ , કોથમીર