કોરોના@ફફડાટઃબનાસકાંઠામાં વધુ 19 કેશ, ડીસા Dysp ડો.કુશલ ઓઝાને કોરોના

અટલ સમાચાર.ડીસા બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. મંગળવારે કોરોના પોઝિટિવ વધુ 19 કેસ નોધાતા ફફડાટ પ્રસર્યો છે. ડીસા Dysp ડો.કુશલ ઓઝા પણ કોરોનામાં સપડાયા છે. જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતા કેશ વધી રહ્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 774 પર પહોચ્યો છે. મંગળવારે કોરોનાના ડીસા -07,
 
કોરોના@ફફડાટઃબનાસકાંઠામાં વધુ 19 કેશ, ડીસા Dysp ડો.કુશલ ઓઝાને કોરોના
અટલ સમાચાર.ડીસા
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. મંગળવારે કોરોના પોઝિટિવ વધુ 19 કેસ નોધાતા ફફડાટ પ્રસર્યો છે. ડીસા Dysp ડો.કુશલ ઓઝા પણ કોરોનામાં સપડાયા છે. જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતા કેશ વધી રહ્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 774 પર પહોચ્યો છે. મંગળવારે કોરોનાના ડીસા -07, લાખણી – 05, વાવ – 03, ભાભર – 02, સુઇગામ -01, દિયોદર -01 કેસ બપોર સુધી સામે આવ્યા છે.
ભારત દેશ કોરોના વાયરસના સંક્રમણનો સામનો કરી રહ્યો છે. ભારતમાં કોરોનાના કહેરથી અત્યાર સુધીમાં 33 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 24 કલાકમાં 47,704 નવા કેસ નોધાયા છે.દેશમાં હાલ 4.96 લાખ એક્ટિવ કેસ છે. જ્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1052 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13146 પર પહોંચી ગઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1015 દર્દીઓ સાજા પણ થયા છે.
બનાસકાંઠામાં આજના નવા કેસ
1. ઠાકોર નટુજી સવસીજી (62) મુલકપુર, તા.દિયોદર
2. દીનાભાઈ ઠાકરાભાઈ રાજપૂત (18) લાખણી
3. જોરાજી વનાજી ઠાકોર (50) ભાભર
4. પરમાર પાયલબેન ધનાભાઇ (16), વાવ
5. વોહરા ગિરીશ મુક્તિલાલ (47), ટડાવ તા. વાવ
6. વોહરા નિરુબેન ગીરીશભાઈ (45), ટડાવ તા. વાવ
7. ચૌધરી શૈલેષભાઇ દલરામભાઈ (29), જેલાણા તા. સુઇગામ
8. કપૂરચંદ મગનાલાલ ત્રિવેદી (64), અંબિકા ચોક, ડીસા
9. વિજયભાઇ અર્જુનલાલ ગાંધી (50), જુના બસ સ્ટેન્ડ, ડીસા
10. રાજેશભાઈ જયંતીભાઈ પરમાર (40), ઉમિયાનગર, ડીસા
11.ભગવતીબેન રઘુરાજભાઈ દેસાઈ (28), પેપળુ, તા. લાખણી
12. આશાબેન હીરાલાલ પંચિવાલા (56), જૂની પોલીસ લાઇન ડીસા
13. અમરતભાઈ કાળુભાઇ દેવીપૂજક (55), ગવાડી, ડીસા
14. વશરામભાઈ કુંભરભાઈ રાઠોડ (43), ભોડાળીયા, તા.ભાભર
15. મીરાબેન નેમાભાઈ પ્રજાપતિ (45), મટુ, તા. લાખણી
16. મોદી પાવીબેન ગોવાભાઈ(30), લાખણી
17.તારાબેન હજૂરભાઈ ઠાકોર (50), ડેકા તા. લાખણી
18. શોભાબેન લાલચંદભાઈ હેરુવાળા (40), ડીસા
19.ડી.આર. કૌશલ રાજેશકુમાર ઓઝા(35), પોલીસલાઈન, ડીસા