કોરોનાઃ વર્લ્ડ બેંકે દેશ માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસનો સામનો કરવા માટે વર્લ્ડ બેંકે ભારતને 1 બિલિયન ડોલર (અંદાજે રૂ. 7600)ના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી છે. આ ફંડ દ્વારા કોવિડ-19નાં દર્દીઓ માટે સારા સ્ક્રિનિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ડાઇગ્નોસિસમાં મદદ મળશે. સાથે જ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણોની ખરીદી અને આઇસોલેશન વોર્ડ બનાવવામાં પણ સુવિધા રહેશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
કોરોનાઃ વર્લ્ડ બેંકે દેશ માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનો સામનો કરવા માટે વર્લ્ડ બેંકે ભારતને 1 બિલિયન ડોલર (અંદાજે રૂ. 7600)ના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી છે. આ ફંડ દ્વારા કોવિડ-19નાં દર્દીઓ માટે સારા સ્ક્રિનિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ડાઇગ્નોસિસમાં મદદ મળશે. સાથે જ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણોની ખરીદી અને આઇસોલેશન વોર્ડ બનાવવામાં પણ સુવિધા રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાવાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2400 થઇ છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 હજાર 542 થઇ છે. જેમાંથી 191 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 72 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઇટ અનુસાર છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 હજાર 69 છે. જેમાંથી 1860નો ઇલાજ ચાલી રહ્યો છે. 155 લોકો સાજા થયા છે અને 53 લોકોનાં મોત થયા છે.