દેશઃ લૉકડાઉનમાં માતાએ દારૂ પિવાની ના પાડી તો દિકરાએ હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે સમગ્ર દેશમાં ત્રણ ચરણમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ લૉકડાઉનના ત્રીજા ચરણમાં સરકાર દ્વારા ઘણી છૂટ આપવામાં આવી છે. તેમાં દારૂની દુકાનો પણ છત્તીસગઢમાં 40 દિવસ બાદ ખોલી દેવામાં આવી છે. દારૂ ફરી વેચાવાનો શરૂ થતાં તેના નકારાત્મક પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. દારૂની
 
દેશઃ લૉકડાઉનમાં માતાએ દારૂ પિવાની ના પાડી તો દિકરાએ હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે સમગ્ર દેશમાં ત્રણ ચરણમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ લૉકડાઉનના ત્રીજા ચરણમાં સરકાર દ્વારા ઘણી છૂટ આપવામાં આવી છે. તેમાં દારૂની દુકાનો પણ છત્તીસગઢમાં 40 દિવસ બાદ ખોલી દેવામાં આવી છે. દારૂ ફરી વેચાવાનો શરૂ થતાં તેના નકારાત્મક પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. દારૂની દુકાનોમાં લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન તો થઈ જ રહ્યું છે. આ ઉપરાંત કેટલાક લોકો અપરાધને પણ અંજામ આપી રહ્યા છે. તાજો મામલો જાંજગીર જિલ્લામાં જોવા મળ્યો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છત્તીસગઢમાં 40 દિવસ બાદ ખોલી દેવામાં આવી છે. દારૂ ફરી વેચાવાનો શરૂ થતાં તેના નકારાત્મક પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. જાંજગીર જિલ્લાના પુટપુરા ગામમાં એક દીકરા પર પોતાની માતાની જ હત્યા કરવાનો આરોપ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી દીકરાએ ડંડાનો ઘા મારીને માતાની હત્યા કરી દીધી. મળતી માહિતી મુજબ, આરોપી અમૃતલાલ ગડેવાલને દારૂ પીવાની ટેવ છે. લૉકડાઉન દરમિયાન સરકાર દ્વારા દારૂની દુકાન ખોલવાની છૂટ મળ્યા બાદ તે 4 મેના રોજ દારૂની દુકાને પહોંચ્યા. ત્યારબાદ તેણે ખૂબ દારૂ પીધો.

આરોપીની ધરપકડપડોશીઓએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી. પોલીસને ઘટનાસ્થળેથી સુખીનબાઈને મૃત અવસ્થા મળી આવી. આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.