દેશ: ભારતીય નેવીનું MiG-29K દરિયામાં થયું ક્રેશ, પાયલટની શોધ ચાલુ

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય નૌ સેનાના જણાવ્યાં મુજબ ગુરુવાર સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ MiG-29K દૂર્ઘટનાગ્રસ્ત બન્યુ અને વિમાન દરિયામાં જઇ પડ્યું છે. લડાકૂ વિમાનના એક પાયલોટને શોધી લેવામાં આવ્યો છે જ્યારે બીજાની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો નેવીના જણાવ્યાં મુજબ આ દૂર્ઘટના અંગે તપાસના આદેશ
 
દેશ: ભારતીય નેવીનું MiG-29K દરિયામાં થયું ક્રેશ, પાયલટની શોધ ચાલુ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય નૌ સેનાના જણાવ્યાં મુજબ ગુરુવાર સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ MiG-29K દૂર્ઘટનાગ્રસ્ત બન્યુ અને વિમાન દરિયામાં જઇ પડ્યું છે. લડાકૂ વિમાનના એક પાયલોટને શોધી લેવામાં આવ્યો છે જ્યારે બીજાની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નેવીના જણાવ્યાં મુજબ આ દૂર્ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ વિમાનનો એક ટ્રેની એરક્રાફટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. વિમાનના બીજા પાયલટને શોધવા માટે હાલ સર્ચ ઓપરેશ ચલાવામાં આવી રહ્યું છે. દરિયાઇ વિસ્તારમાં હવા અને પાણી પર ઓપરેશન ચલાવી પાયલટની શોધ કરવામાં આવી રહી છે. ભારતીય નેવીના જણાવ્યાં મુજબ આ મિગ-29 INS વિક્રમાદિત્ય પર ઉપસ્થિત હતું. જે છેલ્લા ઘણા દિવસોમાં જ્યારે નૌ સેનાએ માલાબાર એક્સાઇઝમાં ભાગ લીધો છે ત્યારે મિગ-29K તેમાં ભાગ લીધો હતો.