આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

નવી દિલ્હી: RBI ગવર્નર શક્તિકાંત દાસ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પહેલાં આરબીઆઇએ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખતાં ઘણી જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ રિવર્સ રેપો રેટ 4% ટકાથી ઘટાડી 3.75% પર આવી ગયો છે. રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેંકોને ફાયદો થશે. બેંકોએ લોન મળવામાં સમસ્યા થશે નહી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોવિડ 19થી નાના અને મધ્યમ આકારના કોર્પોરેટને કેશની સમસ્યા થઇ, એટલા માટે ટીલટીઆરઓ 2.0ની જાહેરાત કરવામાં આવી રહી છે. 50,000 કરોડ રૂપિયાથી શરૂઆત કરવામાં આવી રહી છે.

26 May 2020, 2:49 AM (GMT)

COVID-19 Global Stats

5,588,356 Total Cases
347,873 Death Cases
2,365,719 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code