દેશઃ નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવા સુપ્રિમ કોર્ટનો ઈન્કાર

અટલ સમાચાર, ડેસ્ક નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ત્યારે કેન્દ્ર સરકાર માટે આ સૌથી સારા સમાચાર છે. નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ
 
દેશઃ નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવા સુપ્રિમ કોર્ટનો ઈન્કાર

અટલ સમાચાર, ડેસ્ક

નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ત્યારે કેન્દ્ર સરકાર માટે આ સૌથી સારા સમાચાર છે. નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત દરેક કેસ માટે એક વકીલને જ તક મળશે. અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્રને ચાર સપ્તાહનો સમય મળ્યો છે હવે પાંચમા સપ્તાહમાં સુનવણી થશે. તો બીજી તરફ, આસામ સાથે જોડાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે બે સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે. તો સાથે જ સુપ્રિમ કોર્ટે તમામ હાઈકોર્ટને સીએએ સાથે જોડાયેલ સુનવણી ન કરવા કહ્યું છે.

નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, હવે ચાર સપ્તાહ બાદ સુનવણી થશે. નવી અરજીઓ પર પ્રતિબંધ લગાવી શકાતુ નથી. આ ઉપરાંત દરેક કેસ માટે એક વકીલને જ તક મળશે. અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્રને ચાર સપ્તાહનો સમય મળ્યો છે હવે પાંચમા સપ્તાહમાં સુનવણી થશે. તો બીજી તરફ, આસામ સાથે જોડાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે બે સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે.

સુપ્રિમ કોર્ટે નાગરિકતા સંશોધન એક્ટ પર દાખલ અરજીઓને અલગ અલગ કેટેગરીમાં ડિસ્ટ્રીબ્યુટ કરી છે. તે અંતર્ગત આસામ, નોર્થ ઈસ્ટના મુદ્દા પર અલગ સુનવણી કરવામાં આવશે. તો ઉત્તર પ્રદેશમાં જે CAAની પ્રોસેસ શરૂ કરી દેવાઈ છે, તેને લઈને અલગથી સુનવણી કરવામાં આવશે. કોર્ટે તમામ અરજીઓનું લિસ્ટ ઝોન મુજબ માંગ્યું છે, જે પણ બાકી અરજી છે, તેના પર કેન્દ્રની નોટિસ જાહેર કરવામાં આવશે.