આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટમાં 17 જાન્યુઆરીએ ભારત-ઓસ્ટ્રેલીયાની વન-ડે મેચ યોજાશે. મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સટાસટ ટિકિટોનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

રાજકોટમાં 17મી જાન્યુઆરી 2020ના રોજ ભારત ઓસ્ટ્રેલિયાની વન ડે ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે. જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનના સ્ટેડિયમમાં યોજાવાની છે. રાજકોટમાં કોઈ ઉત્સવની જેમ આ મેચની તૈયારીઓ થઈ રહી છે.

આ મેચ જોવા માટે ગુજરાતીઓ થનગની રહ્યા છે. ત્યારે ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થતા પ્રથમ દિવસે જ ટિકિટનું બુકિંગ ફૂલ થઈ ગયો છે. રૂપિયા 500 અને 800ની ટિકિટનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code