વધામણા@વડોદરાઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો દિકરાને જન્મ

અટલ સમાચાર.ડેસ્ક ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકએ દિકરાને જન્મ આપ્યો છે. હાર્દિકના પરિવારમાં નાના મહેમાનનું આગમન પર તેના લાખો ચાહકોએ સોશીયલ મિડિયા પર શુભકામનાઓ પાઠવી છે. હાર્દિકે દિકરાનો હાથ પકડતી એક તસવીર શેયર કરી છે. ખુબ જ સુદરઆ તસવીર સાથે ક્રિકેટર હાર્દિકે દીકરાના આવવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પહેલા તેણે
 
વધામણા@વડોદરાઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો દિકરાને જન્મ

અટલ સમાચાર.ડેસ્ક
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકએ દિકરાને જન્મ આપ્યો છે. હાર્દિકના પરિવારમાં નાના મહેમાનનું આગમન પર તેના લાખો ચાહકોએ સોશીયલ મિડિયા પર શુભકામનાઓ પાઠવી છે.
હાર્દિકે દિકરાનો હાથ પકડતી એક તસવીર શેયર કરી છે. ખુબ જ સુદરઆ તસવીર સાથે ક્રિકેટર હાર્દિકે દીકરાના આવવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પહેલા તેણે નતાશા સાથે તસ્વીર સાજા કરતા કેપ્સનમાં લખ્યુ હતુ કે કમિંગ સૂન.

વધામણા@વડોદરાઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો દિકરાને જન્મ વધામણા@વડોદરાઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો દિકરાને જન્મ
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યા પિતા બન્યો છે. તેની પત્ની નતાશાએ ગુરુવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર પુત્રના હાથની એક તસવીર શેર કરી હતી. તસવીરમાં પંડ્યાએ પુત્રનો હાથ પકડ્યો હતો.
નોધનીય છે કે 1 જાન્યુઆરીએ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાએ બોલીવૂડની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે સગાઇ કરી હતી. અને તે પછી પંડ્યાએ ફેન્સને નતાશાની પ્રેગનેન્સીની ખુશખબરી આપી હતી. જે પછી હવે ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડર અને આપણા ગુજરાતા વડોદરા નિવાસી તેવા હાર્દિક પંડ્યાના ઘરે પુત્રના વધામણાં થયા છે.