ક્રુરતાઃ 30 મહિલાઓની હત્યા કરી તેમનાં અંગોનું અથાણું બનાવીને ખાધું

અટલ સમાચાર, ડેસ્ક વિશ્વમાં ઘણા પ્રકારનાં મનુષ્યો હોય છે અને તે લોકોની ખાવાની પસંદ પણ અલગ અલગ હોય છે. કેટલાક લોકો શાકાહારી અને તો કેટલાક લોકો માસાંહારી હોય છે. ઘણા લોકો તો જીવ જંતુ પણ ખોરાક તરીકે પસંદ કરે છે. પરંતુ તમે એટલા ઓછા લોકો વિશે સાંભળ્યું હશે કે જે મનુષ્યનું માંસ ખાવાનું પસંદ કરે
 
ક્રુરતાઃ 30 મહિલાઓની હત્યા કરી તેમનાં અંગોનું અથાણું બનાવીને ખાધું

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વમાં ઘણા પ્રકારનાં મનુષ્યો હોય છે અને તે લોકોની ખાવાની પસંદ પણ અલગ અલગ હોય છે. કેટલાક લોકો શાકાહારી અને તો કેટલાક લોકો માસાંહારી હોય છે. ઘણા લોકો તો જીવ જંતુ પણ ખોરાક તરીકે પસંદ કરે છે. પરંતુ તમે એટલા ઓછા લોકો વિશે સાંભળ્યું હશે કે જે મનુષ્યનું માંસ ખાવાનું પસંદ કરે છે.

જોકે તેમની સંખ્યા ઓછી છે પણ તેઓ આ દુનિયામાં છે. ત્યારે આવોજ ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઈ મહિલાએ મનુષ્યનાં અંગોનું અથાણું બનાવીને ખાધું હોય. આ સવાલ સાંભળીને તમે હેરાન રહી જશો. પરંતુ આ સાચું છે. રશિયાનાં ક્રસનોદર શહેરમાં રહેવાસી એક કપલે મનુષ્યને મારીને તેમના અંગોનું અથાણું બનાવીને બહુજ શોખથી તેનું સેવન કરતા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જે મહિલા વિશે વાત કરવાની છીએ છે કે તેનું નામ નતાલિયા અને તેમના પતિનું નામ હતું દમિત્રી બાકશાએવ. આ બન્ને વિશે કહેવામાં આવે છે કે આ બન્ને નરભક્ષી હતા અને બન્ને લોકો માણસોનું માંસ અત્યંત આનંદથી ખાતા હતા. ઉલ્લેખનીય છે કે એવું કહેવામાં આવે છે. નતાલિયા પહેલા ઈન્સાનોની હત્યા કરતી હતી અને પછી તેમનાં મૃતદેહને ફ્રીઝમાં સ્ટોર કરતી હતી. ત્યાર પછી આ મૃત શરીરનું અથાણું બનાવતા અને બન્ને લોકો ખોરાક તકીરે ઉપયોગ કરતા હતા.