આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર (રામજી રાયગોર) 

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા  પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.એન.એન.પરમાર તથા એલ.સી.બી સ્ટાફના નરેશભાઈ જયપાલસિંહની ટીમેં દાંતીવાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમી હકીકત આધારે દાંતીવાડા કોલોનીમાંથી ગુલાબસિહ મફતસિંહ વાઘેલા રહે. રામનગર દાંતીવાડા વાળાના કબજામાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની કુલ બોટલ નંગ-25 કી.રૂ 2500 નો  મળી આવેલ હોઇ અને સદરે આરોપી પોલીસ રેઇડ જોઈ ભાગી જઇ ગુનો કરેલ હોઈ જેની વિરુદ્ધ દાંતીવાડા પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

30 Sep 2020, 5:00 AM (GMT)

COVID-19 Global Stats

33,844,178 Total Cases
1,012,659 Death Cases
25,148,403 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code