દાંતીવાડા: કોરોનાને લઇ 57 ગામોમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઇ

અટલ સમાચાર, દાંતીવાડા ગુજરાતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. લોકો કોરોનાના સંક્રમણથી બચવા સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. દાંતીવાડા તાલુકા પંચાયતના વિકાસ અધિકારી એસ.ટી સુથારે તાલુકાના 57 ગામોમાં તમામ જાહેર સ્થળો પર સેનેટાઈઝર સ્પ્રે વડે સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
દાંતીવાડા: કોરોનાને લઇ 57 ગામોમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઇ

અટલ સમાચાર, દાંતીવાડા

ગુજરાતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. લોકો કોરોનાના સંક્રમણથી બચવા સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. દાંતીવાડા તાલુકા પંચાયતના વિકાસ અધિકારી એસ.ટી સુથારે તાલુકાના 57 ગામોમાં તમામ જાહેર સ્થળો પર સેનેટાઈઝર સ્પ્રે વડે સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાંતીવાડા: કોરોનાને લઇ 57 ગામોમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઇ

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના 57 ગામોને સેનેટેરાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને શનિવારના પાંથાવાડા ગામે તાલુકા વિકાસ અધિકારી એસ.ટી સુથાર,તા.પં. વી.અ દિનેશભાઇ જોષી, માર્કેટયાર્ડ ચેરમેન સવસીભાઈ પટેલ, તા.પં.કા ચેરમેન રમેશભાઈ ઘાડિયા અને સરપંચની હાજરીમાં જાહેર સ્થળોને સેનેટેરાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.