આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ

બનાસકાંઠા વેલફેર સોસાયટી દ્વારા દાઉદી વ્હોરા સમાજના સમુહલગ્ન આયોજીત કરવામાં આવ્યા હતા. જેમાં બળદગાડાં સાથે જુના રીતરિવાજોની ઝલક જોવા મળી હતી.બનાસકાંઠા વેલફેર સોસાયટીએ અત્યાર સુધી 21 સમૂહલગ્ન કર્યા છે.કમિટી દ્રારા અલગ અલગ ગામમાં દર 2 વર્ષે સમુહ લગ્ન આયોજીત કરવામાં આવે છે. આ વખતના સમૂહલગ્નમાં 10 કન્યાઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.

સમુહલગ્નમાં દાઉદી વ્હોરા સમાજના આગેવાનો, ધર્મગુરુ, કિતીસિંહ વાઘેલા (ધારાસભ્ય કાંકરેજ) ડી.ડી.જાલેરા (કોંગ્રેસ અગ્રણી) કાન્તીજી જાલેરા (સરપંચ ભદ્રેવાડી ) કાંકરેજ મામલતદાર સજ્જનસિંહ ચૌહાણ, નાયબ માંમલતદાર પરમાર તેમજ વિવિધ સમાજદ્વારા સાથ અને સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

23 Sep 2020, 7:51 AM (GMT)

COVID-19 Global Stats

31,800,290 Total Cases
975,769 Death Cases
23,410,225 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code