ડીસાઃ સમર્પણ ગ્રુપ કંસારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના સંકટ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા તાલુકાના કંસારી ગામમાં ગતરોજ સમર્પણ ગ્રુપ કંસારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ડીસા તાલુકા પી.આઈ એમ જે ચૌધરી ડીસા દક્ષિણ પી.આઈ બી.વી.પટેલ તથા આંજણા કેળવણી મંડળના પ્રમુખ પરાગ ભાઈ તથા ગામના આગેવાનો દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ
 
ડીસાઃ સમર્પણ ગ્રુપ કંસારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના સંકટ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા તાલુકાના કંસારી ગામમાં ગતરોજ સમર્પણ ગ્રુપ કંસારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ડીસા તાલુકા પી.આઈ એમ જે ચૌધરી ડીસા દક્ષિણ પી.આઈ બી.વી.પટેલ તથા આંજણા કેળવણી મંડળના પ્રમુખ પરાગ ભાઈ તથા ગામના આગેવાનો દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કાર્યક્રમમાં તમામ આગેવાનોની નજર હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં આવનાર તમામ મહેમાનોનું મોમેન્ટો અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટનસ અને માસ ફરજિયાત પહેરીને આયોજન કરાયું હતું.

ડીસાઃ સમર્પણ ગ્રુપ કંસારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
જાહેરાત