નિર્ણય@અંબાજી: લોકડાઉનમાં શાકમાર્કેટને દર્શનપથ પર ખસેડવામાં આવ્યુ

અટલ સમાચાર,અંબાજી કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે સાવચેતીના ભાગરૂપે અંબાજીમાં શાકમાર્કેટના સ્થળમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રામ પંચાયત પાસે ભરાતા શાકમાર્કેટને ગામની બહાર દર્શનપથ પર ખુલ્લું મુકવામાં આવ્યુ છે. આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોએ શાકભાજી ખરીદવા પહોંચ્યા હતા. સવારે 8 થી 12 વાગ્યા સુધી જ શાકભાજીનું માર્કેટ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
નિર્ણય@અંબાજી: લોકડાઉનમાં શાકમાર્કેટને દર્શનપથ પર ખસેડવામાં આવ્યુ

અટલ સમાચાર,અંબાજી

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે સાવચેતીના ભાગરૂપે અંબાજીમાં શાકમાર્કેટના સ્થળમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રામ પંચાયત પાસે ભરાતા શાકમાર્કેટને ગામની બહાર દર્શનપથ પર ખુલ્લું મુકવામાં આવ્યુ છે. આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોએ શાકભાજી ખરીદવા પહોંચ્યા હતા. સવારે 8 થી 12 વાગ્યા સુધી જ શાકભાજીનું માર્કેટ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@અંબાજી: લોકડાઉનમાં શાકમાર્કેટને દર્શનપથ પર ખસેડવામાં આવ્યુ

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં શાકભાજીના માર્કેટને લઇ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં કોરોનાને લઇ લોકડાઉનની વચ્ચે સાવચેતીના ભાગરૂપે શાકમાર્કેટના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રામ પંચાયત પાસે ભરાતા શાકમાર્કેટને ગામની બહાર દર્શનપથ પર લઇ જવામાં આવ્યુ છે. આ સાથે દરરોજ સવારે 8થી 12 વાગ્યા સુધીજ શાકમાર્કેટ ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે સવારે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે શાકભાજીની ખરીદી કરી હતી.