નિર્ણય@ગાંધીનગરઃ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરિક્ષાઓ લેવાશેઃ શિક્ષણમંત્રી

અટલ સમાચાર.ગાંધીનગર ગુજરાત રાજ્ય સરકારની કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની તમામસરકારી યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરિક્ષાઓ લેવાશે તેવી જાહેરાત કરી હતી. આવતીકાલથી જીટીયુની છેલ્લા વર્ષની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. તમામ યુનિવર્સીટીને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યાછે. ઓનલાઇન,ઓફ લાઇન અને રહી જાય તેને અલગથી પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવ્યા છે. નોધનીય છે કે, કોરાના વાયરસના કહેરને
 
નિર્ણય@ગાંધીનગરઃ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરિક્ષાઓ લેવાશેઃ શિક્ષણમંત્રી

અટલ સમાચાર.ગાંધીનગર

ગુજરાત રાજ્ય સરકારની કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની તમામસરકારી યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરિક્ષાઓ લેવાશે તેવી જાહેરાત કરી હતી. આવતીકાલથી જીટીયુની છેલ્લા વર્ષની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. તમામ યુનિવર્સીટીને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યાછે. ઓનલાઇન,ઓફ લાઇન અને રહી જાય તેને અલગથી પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવ્યા છે. નોધનીય છે કે, કોરાના વાયરસના કહેરને કારણે ગુજરાતમાં સ્કુલ, કોલેજો બંધ છે તેમજ પરીક્ષાઓ લેવાઇ શકી ન હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. આવતી કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા યોજાવાની છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વર્ષે તમામ યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિકલ્પો પણ આપ્યા હતા.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી તમામ કોલેજ યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા લેવામાં પર ચર્ચા કરી રહી છે. એસપી અને ટીચર્સ યુનિવર્સિટી સારી રીતે પરીક્ષા લીધી છે. આવતીકાલથી 350 કેંદ્ર પરથી જીટીયુની પરીક્ષાનો પ્રારંભ થશે. તમામ વ્યવસ્થા જળવાય તેના માટે યુનિવર્સિટીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. તમામ વ્યવસ્થા જળવાય તેના માટે યુનિવર્સિટીઓને આદેશ આપી દીધા છે.