આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

ડીસા તાલુકામાં આવેલા ઝાબડીયા ગામમાં 105 વર્ષના માજીએ મતદાન કરતા લોકશાહી વધુ મજબુત બની હોવાનું સામે આવ્યું છે. ગામનાં લોકોએ માજીને મતદાન કરતા જોઈ વિસ્મય સાથે રોમાંચિત બન્યા હતા.

સમગ્ર ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના મતદાન પર્વની ઘામઘુમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમા મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ડીસા તાલુકાના ઝાબડીયા ગામના ઠક્કર સુરજબેન ભીખાજીએ ૧૦૫વર્ષની ઉમરે પણ મતદાન કર્યું હતું. 105 વર્ષના માજી મતદાન કરવા આવતા મતદારોના ઉત્સાહમાં વઘારો થયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code