ડીસા: સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ વોર્મિંગ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા તથા જુનાડીસાની શાળાઓમાં વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં શુક્રવારે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડીસા શહેરની કેટલીક સ્કૂલમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો તથા શિક્ષકોએ ભાગ લીધો હતો અને ગ્લોબલ વોર્મિંગની માહિતગાર થયા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ
 
ડીસા: સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ વોર્મિંગ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તથા જુનાડીસાની શાળાઓમાં વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં શુક્રવારે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડીસા શહેરની કેટલીક સ્કૂલમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો તથા શિક્ષકોએ ભાગ લીધો હતો અને ગ્લોબલ વોર્મિંગની માહિતગાર થયા હતા.

ડીસા: સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ વોર્મિંગ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો, અને આ પ્રકારના કાર્યક્રમ સંસ્થા કરતી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીતેશકુમાર જોશી, નમ્રતાબેન જોશીપ વૈજ્ઞાનિક પ્રોફેસર માનસિંગ, યુવા વૈજ્ઞાનિક પાર્થ કટારા, બનાસ એન પી પ્લસના પ્રમુખ નરેશભાઈ સોની હાજર રહ્યા હતા.

ડીસા: સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ વોર્મિંગ કાર્યક્રમ યોજાયો

ડોક્ટર માનસિંગ તથા યુવા વૈજ્ઞાનિક પાર્થ કટારા બંને દ્વારા સંસ્થાને આવા સુંદર આયોજન બદલ ધન્યવાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. ડીસાના ધારાસભ્યએ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ થોડા સમય અગાઉ જ આવા કાર્યક્રમ કરવાની માહિતગાર કરવામાં આવ્યા હતા. અને આ કાર્યક્રમમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા ટીમે ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.