ડીસા: હિન્દુ યુવા સંગઠન દ્રારા શિવાજીની જન્મજયંતિની ઉજવણી

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) ડીસાના ફૂવારા સર્કલ વિસ્તારમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા પાસે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા શિવાજીની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિંદુ યુવા સંગઠન દ્વારા શિવાજી છત્રપતિની પ્રતિમાને સાફસફાઈ કરી ફુલહાર પહેરાવીને શિવાજીના વિચારો તથા દેશ માટે બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આજે
 
ડીસા: હિન્દુ યુવા સંગઠન દ્રારા શિવાજીની જન્મજયંતિની ઉજવણી

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) 

ડીસાના ફૂવારા સર્કલ વિસ્તારમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા પાસે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા શિવાજીની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિંદુ યુવા સંગઠન દ્વારા શિવાજી છત્રપતિની પ્રતિમાને સાફસફાઈ કરી ફુલહાર પહેરાવીને શિવાજીના વિચારો તથા દેશ માટે બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીસા: હિન્દુ યુવા સંગઠન દ્રારા શિવાજીની જન્મજયંતિની ઉજવણી

આજે શિવાજી છત્રપતિના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે હિન્દુ યુવા સંગઠન દ્વારા નાણી ગામમાં ફરતી ગૌમાતાને લીલું ઘાસ ભરેલી ગાડી લઈને ઘાસચારોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હિન્દુ યુવા સંગઠનની કામગીરી થી સહું ગૌભક્તો પ્રભાવિત થયા હતા.