આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ

ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અગ્રણી અને ગુજરાત સરકારના બાળ આયોગના ડાયરેક્ટર અને ડીસા લૉ કોલેજના આચાર્ય ડૉ. રાજુલબેન દેસાઈની ભારત સરકારના મહિલા આયોગના સભ્ય બનવા બદલ કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા અગ્રણી મુકેશભાઈ દરજી, પુર્વ આર.એફ.ઓ. અને પ્રદેશ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ રાવ, ગુજરાત સરકારના પુર્વ નાયબ સચિવ અને પ્રદેશ મહામંત્રી બબાજી ઠાકોર, ભાજપા અગ્રણી અને પ્રદેશ મહામંત્રી માલજીભાઈ કોદરવી, રીટાયર્ડ વડગામ તાલુકા વિકાસ અધિકારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન જોષી વગેરેએ કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિના હોદ્દેદારોએ ડૉ. રાજુલબેન દેસાઈને ઉજ્જવળ ભવિષ્યની ખુબ ખુબ શુભકામના પાઠવી અભિનંદન આપ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code