ડીસામાં આઈમાતાજીની ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નીકળી

અટલ સમાચાર, ડીસા (રામજી રાયગોર) જલારામ યુવા સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડીસા શહેરમાં ભોયણ રોડ ઉપર ઉડેચા પરીવારની કુળદેવી આઈમાતાની મંદીરની રઘુવંશ આઇમાતા કરોડો રૂપિયાના ખર્ચે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. જેના ભાગરૂપ આજે ડીસાના જાહેરમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી. શોભાયાત્રાનું જલારામ યુવા સંગઠન દ્વારા ફુવારા પાસે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું.
 
ડીસામાં આઈમાતાજીની ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નીકળી

અટલ સમાચાર, ડીસા (રામજી રાયગોર)

જલારામ યુવા સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડીસા શહેરમાં ભોયણ રોડ ઉપર ઉડેચા પરીવારની કુળદેવી આઈમાતાની મંદીરની રઘુવંશ આઇમાતા કરોડો રૂપિયાના ખર્ચે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. જેના ભાગરૂપ આજે ડીસાના જાહેરમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી.

ડીસામાં આઈમાતાજીની ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નીકળીશોભાયાત્રાનું જલારામ યુવા સંગઠન દ્વારા ફુવારા પાસે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. અને ફુવારા પાસે શરબત સ્ટોલનું આયોજન જલારામ યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલુ હતું. સમગ્ર રઘુવંશી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય જલારામ જય રઘુવંશના નારા સાથે આ શોભાયાત્રા નીકળી હતી. જયારે ડીસા શહેરની તેમજ જિલ્લાની ધર્મ પ્રેમી તેમજ આજુબાજુની જનતા પ્રાણ પ્રતિષ્ઠા મોહતસમાં મોટી જન મેદની ઉમટી પડી હતી. પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. ત્રણ દિવસ સુધી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ઉડેચા પરિવાર તેમજ સમગ્ર સમાજ ઉમટી પડશે. આ પ્રસંગે તમામ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આઈમાતાના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં સુંદર સાથ સહકાર આપ્યો હતો.