ડીસા: વિદેશી દારૂ ભરેલી માર્શલ ગાડી પકડતી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા તથા એ.એ.ચૌધરી પો.સબ.ઇન્સ. એલ.સી.બી ના માર્ગદર્શન મુજબ એ.એ.ચૌધરી પો.સ.ઇ. તથા મહેશભાઈ, પ્રકાશભાઈ, ભરતભાઇ, ધેગાજી, મિલનદાસ ની ટીમેં ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમી હકીકત આધારે ઝેરડા ત્રણ રસ્તા પાસે નંબર
 
ડીસા: વિદેશી દારૂ ભરેલી માર્શલ ગાડી પકડતી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા તથા એ.એ.ચૌધરી પો.સબ.ઇન્સ. એલ.સી.બી ના માર્ગદર્શન મુજબ એ.એ.ચૌધરી પો.સ.ઇ. તથા મહેશભાઈ, પ્રકાશભાઈ, ભરતભાઇ, ધેગાજી, મિલનદાસ ની ટીમેં ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

આ દરમ્યાન બાતમી હકીકત આધારે ઝેરડા ત્રણ રસ્તા પાસે નંબર વગરની માર્શલ ગાડી પકડી જે ગાડીમાં જોતા ઞાડી માં ઞુપ્ત ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલ નંગ-299 કી.રૂ 36,500 નો તથા 2 મોબાઈલ કી.રૂ.10000 ગાડી કિ.રૂ. 1,00,000 એમ કુલ મુદામાલ કિ.રૂ.1,46,500 મળી આવેલ તેમજ ગાડીનો ચાલક ચમનારામ પનમારામ મોંનજીજી જાતે મજીરાણા રહે.પડાદાર, તા, સંચોર,જી, જાલોર રાજસ્થાન તથા જાલમભાઈ બુટાસીંગ ઉર્ફે બાબુભાઇ જાતે માજીરાણા રહે.ડિસા* વાળાઓ પકડાઈ જઇ ગુનો કરેલ હોઈ બંને ઈસમો વિરુદ્ધ ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.