આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા શહેરમાં રવિવારે પત્રકાર એકતા સંગઠનમાં નવિન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સહમંત્રી, ખજાનચી અને આઇટી સેલના કન્વિનર સહિતના પદો ઉપર વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે દિલીપભાઇ ત્રિવેદછ અને ઉપપ્રમુખ તરીકે રવિભાઇ ખત્રી તથા હર્ષદભાઇ સોનીની વરણી કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના વિશ્રામગૃહમાં પત્રકાર એકતા સંગઠનની મીટીંગ યોજાઇ હતી. જેમાં વિવિધ હોદ્દાઓ ઉપર હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા પ્રમુખ વસંતભાઇ ગોસ્વામી, પ્રદેશ સંગઠનમંત્રી પ્રધાનસિંહ પરમાર, ભીલડી પ્રમુઅ નરસિંહભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહામંત્રી તરીકે કાંતીભાઇ લોધા અને આનંદભાઇ ઠક્કર, મંત્રી તરીકે અંકુરભાઇ ત્રિવેદી અને નિરશભાઇ બોડાણા, સહમંત્રી તરીકે કાંતીભાઇ જોષી અને હસમુખભાઇ ઠક્કર, ખજાનચી તરીકે દગાભાઇ સુંદેશા અને આઇટીસેલના કન્વિનર તરીકે પ્રતિકભાઇ રાઠોડની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code