ડીસા: રેતી ભરેલા ડમ્પર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. ડીસાના વિઠોદર ચાર રસ્તા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકસવાર ઇસમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવયો હતો. પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત યુવક પાલનપુર તાલુકાના સામઢી ગામનો હોવાનું સામે આવ્યુ છે.
 
ડીસા: રેતી ભરેલા ડમ્પર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. ડીસાના વિઠોદર ચાર રસ્તા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકસવાર ઇસમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવયો હતો. પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત યુવક પાલનપુર તાલુકાના સામઢી ગામનો હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસ-વિઠોદર ચાર રસ્તા પાસે રેતી ભરેલા ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર ઇસમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત યુવક પાલનપુર તાલુકાના સામઢી ગામનો હોવાનું મનાય છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત વાહનચાલકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.