ડીસા ખાતે સામાજીક સગંઠન દ્વારા વાલ્મિકી સમાજની દિકરીના લગ્ન કરાયા

અટલ સમાચાર, ડીસા ડીસામાં આજે વાલ્મિકી સમાજની દિકરીના લગ્ન પ્રસંગે ડીસા જલારામ યુવા સગંઠન દ્વારા ફાળો ભેગો કરીને 11 ફેબ્રુઆરીએ વાલ્મીકિ સમાજની દિકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. જલારામ યુવા સગંઠન દ્વારા એક જુથ થઈને ફાળો એકત્રિત કરીને વાલ્મીકિ સમાજની દિકરીને ઘરસામગ્રી લગ્નમાં આપી હતી. જયારે આ બાબતે દાતાઓ તરફથી મડંપ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી
 
ડીસા ખાતે સામાજીક સગંઠન દ્વારા વાલ્મિકી સમાજની દિકરીના લગ્ન કરાયા

અટલ સમાચાર, ડીસા

ડીસામાં આજે વાલ્મિકી સમાજની દિકરીના લગ્ન પ્રસંગે ડીસા જલારામ યુવા સગંઠન દ્વારા ફાળો ભેગો કરીને 11 ફેબ્રુઆરીએ વાલ્મીકિ સમાજની દિકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. જલારામ યુવા સગંઠન દ્વારા એક જુથ થઈને ફાળો એકત્રિત કરીને વાલ્મીકિ સમાજની દિકરીને ઘરસામગ્રી લગ્નમાં આપી હતી. જયારે આ બાબતે દાતાઓ તરફથી મડંપ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને યોગ્ય વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.

ડીસા ખાતે સામાજીક સગંઠન દ્વારા વાલ્મિકી સમાજની દિકરીના લગ્ન કરાયા

આમ જલારામ યુવા સગંઠન દ્વારા માનવતા મહેકી ઉઠી તેવી કામગીરી કરવામાં આવી હતી. દીકરીના સારી રીતે લગ્ન થાય તે માટે આર્થિક સહયોગની જરૂર હતી. જે જલારામ યુવા સગંઠન દ્વારા યથાશક્તિ સહયોગ આપવામાં આવ્યો હતો. જયારે સમય ઓછો, અને ઓછા સમયમાં ભારે રકમ જમા કરીને ધૂમધામથી વાલ્મિકી સમાજની દિકરીના લગ્ન કરવામાં આવ્યા હતા.