ડીસા: વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત 11.26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અટલ સમાચાર,ડીસા બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના માર્ગદશન મુજબ પો.સ.ઇ. એન.એન.પરમાર તથા સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, મહેશભાઈ, જયપાલસિંહ, ભરતભાઇ, મિલનદાસ, ધેગાજી, પ્રવીણભાઈ, રમેશભાઈની ટીમ ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમીને આધારે નાકાબંધી કરી ભોયણ
 
ડીસા: વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત 11.26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના માર્ગદશન મુજબ પો.સ.ઇ. એન.એન.પરમાર તથા સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, મહેશભાઈ, જયપાલસિંહ, ભરતભાઇ, મિલનદાસ, ધેગાજી, પ્રવીણભાઈ, રમેશભાઈની ટીમ ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

ડીસા: વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત 11.26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

આ દરમ્યાન બાતમીને આધારે નાકાબંધી કરી ભોયણ પાસે સ્વીફ્ટ ડિઝાયર ગાડી નં. GJ-18-BD-6012 પકડી હતી. આ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂ તથા બિયરની કુલ બોટલ નંગ-466 કી.રૂ 1,16,200/- નો ચાલક ગાડી મૂકી ભાગી ગયો હતો.

ડીસા: વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત 11.26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

જોકે પોલીસે મહેન્દ્રસિંહ રહે.ઉદેપુર અને બાજુમાં બેઠેલ ઈસમ નિબારામ નવારામ રબારી રહે.મડાર તથા દારૂની ગાડીનું પાયલોટીંગ કરતી ગાડી સ્વીફ્ટ GJ01-RF-6679ની જેનો ચાલક અરવિદસિંહ નારયણસિંહ રાઠોડ રહે. ઉદેપુર તથા મોબાઈલ નગ.2 કિ. રૂ.10,000/- તથા બન્ને ગાડીની કિ.રૂ. 10,00,000/- એમ કુલ મુદામાલ કિ.રૂ.11,26,200/- મળી આવેલ સદરે વિરુદ્ધમાં ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.