આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર (રામજી રાયગોર)

ડીસા ખાતે “અર્બન હેલ્થ સેન્ટર”ને ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયાના વરદ હસ્તે ખુલ્લું મુકાયુ હતુ. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી, ઉપપ્રમુખ કાન્તીભાઇ સોની, દિનેશભાઇ અનાવાડીયા, મહેશભાઈ દવે, રાજુભાઈ ઠકકર, નગરપાલિકાના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ સાથે ડીસાના બલોથ હેલ્થ અઘિકારી જીગ્નેશ હરીયાણી દ્વારા લોકોને પણ આ આરોગ્ય સેવાનો લાભ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code